કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ “ઉડાન યાત્રી કાફે”ની શરૂઆત થઇ છે. આ કાફે દ્વારા હવાઈમુસાફરોને જરૂરી વસ્તુઓ જેવી કે પાણીની બોટલ, ચા, કોફી અને નાસ્તો વ્યાજબીભાવે ઉપલબ્ધ થશે… “ઉડાન યાત્રી કાફે પ્રાયોગિક ધોરણે કોલકાતા એરપોર્ટ પર શરૂ કરવામાં આવી રહી છે અને જો તેસફળ થશે, તો તે દેશના અન્ય એરપોર્ટપર શરૂ કરાશે. જેનુંસંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 6:50 પી એમ(PM)
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ “ઉડાન યાત્રી કાફે”ની શરૂઆત થઇ છે
