મે 27, 2025 3:07 પી એમ(PM)

printer

કોરોનાને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

કોરોનાને પહોંચી વળવા મહેસાણા જિલ્લાની સિવિલ હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ, 70 વૅન્ટિલેટર યંત્ર, ત્રણ ઍમ્બુલૅન્સ વાન, દવાઓ સિવાય 60 જેટલી પથારીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરત સોલંકીએ કોરોનાથી બચવા ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, સૅનિટાઈઝરથી હાથ સ્વચ્છ કરવા અને કોરોનાથી ન ગભરાવવા જણાવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.