મે 23, 2025 3:04 પી એમ(PM)

printer

કોરોનાના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 પથારીવાળો કોરોના વોર્ડ તૈયાર કરાયો

કોરોનાના કેસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 પથારીવાળો કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. ઉપરાંત વેન્ટિલેટર, ઓક્સિજન, PPE કીટ, માસ્ક, અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. તબીબી અધિક્ષક ડોક્ટર મિતા પરીખે જણાવ્યું હતું કે દરરોજના 5 ટેસ્ટ કરાય છે, હજુ કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.