કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું છે. આ રમતગમત સંકુલમાં ક્રિકેટ, ફુટબોલ અને હોકીના ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે ખાસ સુવિધાઓ અપાઇ છે. શ્રી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાંચી ખાતેનું આ રમતગમત સંકુલ દેશભરની કેગ ઓફિસના કર્મચારીઓ માટે રમતગમતનું કેન્દ્ર બની રહેશે.
Site Admin | નવેમ્બર 8, 2024 7:50 પી એમ(PM) | ગિરિશચંદ્ર મુર્મુ
કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું
