સપ્ટેમ્બર 9, 2024 10:53 એ એમ (AM)

printer

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે

કોંગ્રેસે આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની જાહેરાત કરી છે.
પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહ ઉચાના કલાન વિધાનસભા બેઠક પરથી મોહિત ગ્રોવર ગુરુગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ, કોંગ્રેસે 90 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે 32 ઉમેદવારોની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં આવતા મહિનાની 5 તારીખે મતદાન થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.