કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટિય વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આવા બાંધકામને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે આગામી 30 દિવસમાં આવા ગેરકાયદે બાંધકામ દૂર કરવા રજૂઆત કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:35 પી એમ(PM)
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટિય વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો