ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM)

printer

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ઊંચાઈવાળા સ્થળે જવાના રસ્તા પર પથ્થરો અને કાટમાળ પડેલો હોવાને કારણે યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. રોકી દેવાયેલા આ જૂથમાં દેશના વિવિધ ભાગોમાંથી 14 મહિલાઓ સહિત 48 યાત્રાળુનો સમાવેશ થાય છે.વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા જૂનમાં શરૂ થઈ હતી અને ઓગસ્ટમાં સમાપ્ત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.