ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે.

કૈલાશ માનસરોવર યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ નાથુ લા પાસથી યાત્રાને લીલી ઝંડી આપશે. પાંચ વર્ષના અંતરાલ પછી આ યાત્રા 20 જૂનથી શરૂ થઈ રહી છે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે યાત્રાળુઓનો દરેક સમૂહ 11 થી 12 દિવસમાં કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કરશે.