નવેમ્બર 13, 2024 10:37 એ એમ (AM)

printer

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.

કેરળની વાયનાડ સંસદીય બેઠક સહિત 11 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. તેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ અને મધ્યપ્રદેશ અને સિક્કિમની બે-બે બેઠકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, છત્તીસગઢ, ગુજરાત અને મેઘાલયમાં એક-એક બેઠક માટે વિધાનસભા પેટાચૂંટણી પણ યોજાઇ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.