કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા છે. વાયનાડ જિલ્લાના કલપેટ્ટાથી આવેલા સમૂહના પાંચ સભ્ય આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા.
સ્થાનિક લોકો અને માછીમારોએ તમામ લોકોને બહાર કાઢ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો. જ્યારે જીવતાં બચેલા એક મહિલાને હૉસ્પિટલ લઈ જવાયાં છે. કલપેટ્ટાના સ્થાનિક વ્યાયામશાળાના સભ્ય અને કર્મચારીઓના 26 લોકોના સમૂહ અવકાશ યાત્રા પર દરિયા કિનારે ફરવા આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 27, 2025 10:04 એ એમ (AM)
કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા
