ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 26, 2025 9:28 એ એમ (AM)

printer

કેરળ,દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે કેરળમાં ૧૧ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, ગઈકાલે કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.બીજી તરફ દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ આજે વરસાદની શક્યતા છે. આગામી 2-3 દિવસ દરમિયાન દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને રાજસ્થાનમાં ભારે પવન સાથે વાવાઝોડાની શકયતા છે. રાજસ્થાનમાં ગરમીનું મોજું ફરી વળવાની અને ધૂળની ડમરી ઊડવાની શકયતા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ