જાન્યુઆરી 26, 2025 8:25 એ એમ (AM) | કેબિનેટ મંત્રી

printer

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે.

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે, દીકરી એટલે ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા. અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં આયોજિત કન્યાવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા આ મુજબ જણાવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં મહાનુભાવો દ્વારા શાળાની કન્યાઓની પૂજા કરી કન્યા વંદન પણ કરવામાં આવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.