કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો. તમામ લોકો હિંગળા ચાચર ચોકથી વાજતેગાજતે પગપાળા ત્રણ દરવાજા નજીક આવેલા ખાદી ભંડાર ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજપૂતે ખાદી ખરીદવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 3, 2025 3:10 પી એમ(PM)
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજે પાટણમાં ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો.
