કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ઇસરોના વિવિધ ઉપગ્રહો સહિત સ્પેસ ટેકનૉલોજીના વિકાસ અને વિવિધ સ્પેસ એપ્લીકેશન અંગે માહિતી અપાઈ હતી.શ્રી પટેલે આ કાર્યક્ર્મને બિરદવ્યો હતો
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:43 પી એમ(PM)
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગઇકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની સ્પેસ ઓન વ્હીલ કરનું પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.