ડિસેમ્બર 20, 2025 2:28 પી એમ(PM)

printer

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સશક્ત નારી મેળાને ખુલ્લો મુક્યો.

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સશક્ત નારી મેળાને ખુલ્લો મુક્યો. શહેરના ઉમિયા મંદિર મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સખી મંડળના સ્ટોલ ઊભા કરાયા જેમાં ઓર્ગેનિક શાકભાજી, કેન્ડલ મેઈકિંગ, ભરતકામ, જ્વેલરી સહિતની વિવિધ ચીજવસ્તુઓ જોવા મળી હતી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, સખી મંડળો માટે સરકાર પ્રયત્નશીલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.