કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવાઈ છે. મહેસાણા જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા તેમને હસ્તક નોંધાયેલા ખેડૂતોને 25 નવેમ્બર સુધીમાં ફરજિયાત નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ખેડૂતો ગ્રામ પંચાયત ખાતે ઇ – ધરા કેન્દ્ર પર વીસીઈ મારફતે અથવા ખેડૂત ખાતેદાર જાતે FARMER REGISTRY GUJARAT મોબાઈલ એપ પર જઈને નોંધણી કરાવી શકે છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:05 પી એમ(PM)
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ માટે ખેડૂત નોંધણી ફરજિયાત બનાવાઈ છે
