કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારવા અને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન એટલે છત્ર સંસ્થાની રચના કરી છે.
તેઓ આજે પુણેમાં જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં બોલી રહ્યા હતાં.
ત્યારબાદ પુણેમાં યોજાયેલી પશ્ચિમ વિભાગ પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતાં શ્રી અમિત શાહે સહકારી બેન્કોને નવી ટેક્નોલોજી અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું સહકાર યુનિવર્સીટી વિધેયક સહકારી શિક્ષણને વધુ મજબૂત બનાવશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:44 પી એમ(PM)
કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે.