કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે હવે માત્ર 5 અને 18 ટકાનો દર જ લાગુ થશે. તેમણે ઉમેર્યું કે તમાકુની સહિતની પેદાશો પર 40 ટકા કર ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 3:36 પી એમ(PM)
કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવા કર- GSTમાં કરેલા સુધારાના નિર્ણયને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇએ આવકાર્યો.