કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો જ્યારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને, જ્યારે 64 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ નિર્ણયથી સરકારી તીજોરી પર વર્ષિક 9 હજાર 448 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.