ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 2:22 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ઉદ્યમ પૉર્ટલ પર 5 કરોડ 50 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ મધ્યમ ઉદ્યોગ- MSMEની નોંધણી થઈ છે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ઉદ્યમ પૉર્ટલ પર 5 કરોડ 50 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ મધ્યમ ઉદ્યોગ- MSMEની નોંધણી થઈ છે. આ પૉર્ટલ એક ઑનલાઈન પ્રણાલિ છે, જેમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જાતે નોંધણી કરાવી શકે છે.
લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘ભારતીય અર્થતંત્ર હાલમાં ઔપચારિક અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહી છે.’ તેમણે જણાવ્યું કે, ગત ત્રણ વર્ષમાં ઈ-શ્રમ પૉર્ટલ પર 30 કરોડ 46 લાખ કર્મચારીની નોંધણી થઈ છે. આ પહેલા વર્ષ 2014-15માં માત્ર 15 કરોડ 80 હજાર કર્મચારીઓ નોંધાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.