કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે. કેન્દ્રિય નાગરિક રાજય ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધરે વધુમાં જણાવ્યું કે, દેશની વિવિધ વિમાન કંપનીઓમાં કુલ 11 હજાર 775 પાયલટ કાર્યરત છે. જેમાં 767 મહિલા પાયલટ છે. તેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની વિગતો આપી હતી. જેના ભાગરૂપે ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા ઉદાર ઉડ્ડયન તાલીમ સંસ્થાની નીતી જાહેર કરાઇ છે. આ પ્રકારની 11 જેટલી સંસ્થાઓ દેશભરમાં કાર્યરત છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:51 પી એમ(PM) | પાયલટ
કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે.
