કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ આગામી પહેલી ઓક્ટોબરથી વધુ છ મહિના સુધી AFSPA ધારો સંબંધિત વિસ્તારોમાં અમલમાં રહેશે. એવી જ રીતે નાગાલેન્ડના 8 જિલ્લાઓ અને પાંચ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ AFSPA આગામી પહેલી ઓક્ટોબરથી વધુ છ મહિના સુધી અમલમાં રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:35 પી એમ(PM) | અરૂણાચલ પ્રદેશ
કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ અને નામસાઈ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં અત્યારે અમલમાં રહેલ આફસ્પા એટલે કે, સશસ્ત્ર દળોને વિશિષ્ટ સત્તા આપતા ધારાનો અમલ વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય લીધો
