કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું. આ સંદર્ભમાં કલેકટર કચેરી અને પાટણ વિશ્વવિદ્યાલય ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશ વાગડોદા અને તેમની ટીમે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:20 પી એમ(PM)
કેન્દ્ર સરકારની સુગમ્ય યાત્રા અંતર્ગત પાટણ ખાતે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટેની સુવિધાઓનો સર્વે અને નિરીક્ષણ કરાયું