કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 11 પંચાયત અને નગર પાલિકાના 3 વોર્ડ માં 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજશે. ચૂંટણી પહેલા મતદાતાઓમાં EVM મશીન અને મતદાન વિશે જાગરૂકતા વધારવા ચૂંટણી વિભાગ દ્વારા શિબિર યોજાઇ, જેમાં નવા મતદાતાઓને મતદાન વિશે વિશેષ સમજણ અપાઈ હોવાનું મદદનીશ રિટર્નિંગ ઓફિસર આરતી અગ્રવાલે જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 11 પંચાયત અને નગર પાલિકાના 3 વોર્ડ માં 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજશે.