કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને બાર એડવોકેટ એસોસિએશન દ્વારા વિશેષ કાનૂની જાગરૂકતા શિબિરનું આયોજન કરાયું. જેમાં એડવોકેટોએ મધ્યસ્થતા અંગે વિસ્તૃત માહિતી આપી. સાથે, સિવિલ જજ પવન બંસોડે પણ મધ્યસ્થાના લાભોની વિસ્તૃત સમજ આપી અને કાયદેસરની સેવાઓની સરળતા વિશે માહિતી આપી.
Site Admin | એપ્રિલ 19, 2025 1:55 પી એમ(PM)
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કાનૂની જાગરૂકતા શિબિરનું આયોજન કરાયું.
