જાન્યુઆરી 22, 2025 7:51 પી એમ(PM)

printer

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)નો  40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)નો  40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં નિફટની વિદ્યાર્થીની અનુષ્કા અગ્રવાલ દ્વારા બ્રોકન ડોરપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા નિફટ કોલેજ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ અને ફેશન શો પણ યોજાયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.