કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ભારતીય ખેડૂત ખાતર સહકારી સંસ્થા-ઇફ્કો 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરીને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બન્યું છે. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે અમૂલ અને ઇફ્કો ને આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ વૈશ્વિક ક્રમાંકમાં ટોચની બે સંસ્થાઓ બનવા બદલ અભિનંદન પાઠવ્યા.
Site Admin | નવેમ્બર 10, 2025 7:26 પી એમ(PM)
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરનાર ઇફ્કોને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ ગણાવ્યું.