ઓક્ટોબર 3, 2025 1:52 પી એમ(PM)

printer

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે..

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે.

હરિયાણાના રોહતકમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું, દેશના ડેરી ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષમાં 70 ટકાનો વધારો થયો છે.