કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ BHUની સંશોધન ક્ષમતા વધારવા 400 કરોડ રૂપિયાની યોજનાઓનું પણ શિલારોપણ કરશે. સ્વતંત્ર ભવન ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં વિવિધ શાખાઓમાં એક હજાર 954 સ્નાતકોને ડિગ્રી એનાયત કરશે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 2:20 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- BHUના 13મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે
