ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 6:43 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે. શ્રીપ્રધાને કહ્યું કે વિકસિત ઓડિશા વિના વિકસિત ભારત શક્ય નથી. શ્રી પ્રધાને કહ્યું કે ઓડિશાના મધ્યમ વર્ગના લોકોને પણ આ અંદાજપત્રથી મોટો ફાયદો થશે. તેમણે ઉમેર્યું કે ઓડિશાના સ્ટાર્ટ અપ્સ અને ઉદ્યોગપતિઓને પણ અંદાજપત્રમાં જાહેર કરાયેલા પ્રોત્સાહનોનો લાભ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ