ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 19, 2024 6:39 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલથી સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે જશે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલથી સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત શિક્ષણમાં પરસ્પર હિતનાનિર્ણાયક ક્ષેત્રોમાં સહયોગ, સહભાગિતા અને તાલમેલને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. સિંગાપોરની તેમની બેદિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી પ્રધાન આવતીકાલે ભારતીય મૂળના લોકોને સંબોધિતકરશે. બીજા દિવસે, શ્રી પ્રધાન સિંગાપોરના પ્રધાનમંત્રી  લોરેન્સ વોંગ અને નાયબ પ્રધાનમંત્રી  ગાન કિમ યોંગ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે.  ઓસ્ટ્રેલિયાની તેમની ત્રણ દિવસીયમુલાકાત દરમિયાન, શિક્ષણ મંત્રી આ મહિનાની 23મી તારીખે મેલબોર્નમાં શિક્ષણ મંત્રી જેસન ક્લેરએમપીને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.