ઓક્ટોબર 6, 2024 8:18 પી એમ(PM) | express highway | malad | Piyush Goyal

printer

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે મુંબઈના મલાડમાં માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ ફ્લાયઓવરના નિર્માણથી પરિવહન સરળ બનશે અને સમયની બચત થશે. તેમણે કહ્યું કે સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. માર્વેથી ગોરેગાંવ સુધી વિસ્તરેલી ફ્લાયઓવરની બીજી બાજુ ડિસેમ્બરના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.