સપ્ટેમ્બર 9, 2025 9:16 એ એમ (AM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ નવી દિલ્હીમાં ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચને મળ્યા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ નવી દિલ્હીમાં ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચને મળ્યા હતા.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ગોયલે જણાવ્યું હતું કે ચર્ચા બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર વિકાસ માટે નવા માર્ગો શોધવા પર કેન્દ્રિત હતી.