કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા હતા. તેમણે આજે રેલવે મથક અને ટ્રૅકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન શ્રી વૈષ્ણવે કહ્યું, બુલેટ ટ્રૅનનો પહેલો ભાગ સુરતથી બિલિમોરા સુધી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2025 3:20 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા