ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે એક મોટું મિશન શરૂ કર્યું છે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે એક મોટું મિશન શરૂ કર્યું છે.  આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેએ પશ્ચિમ બંગાળમાં રૂ. 68 હજાર કરોડનું મોટું રોકાણ કર્યું છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જમીન સંપાદન અને કાયદો અને વ્યવસ્થામાં કેન્દ્રસરકારને સહયોગ આપવા વિનંતી કરી. રેલ્વે મંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના 101રેલ્વે સ્ટેશનોને ‘અમૃત’ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ