કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના- M.P.L.A.D.S. અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ હેઠળ તાલુકાના સોનગઢ ગામના જાહેર આરોગ્ય કેન્દ્ર—P.H.C.માં ઍમ્બુલૅન્સ, ટોડી ગામમાં સાર્વજનિક સભાખંડ અને પીપળિયા ગામમાં આંબેડકર ભવનનું લોકાર્પણ કરાયું.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 3:33 પી એમ(PM)
કેન્દ્રીય રાજ્યમંત્ર નિમુબેન બાંભણિયાએ આજે ભાવનગરના સિહોર તાલુકામાં અંદાજે 30 લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.