કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે. મુલાકાતના પહેલા દિવસે, નિમુબેન બાંભણિયાએ સાંબા જિલ્લાના સાંબ બ્લોકની મુલાકાત લીધી અને પૂર અને ભૂસ્ખલનથી નુકસાન પામેલા રસ્તાઓ, ઘરો અને અન્ય વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સાંભળી અને તેમને તમામ સહાયની ખાત્રી આપી હતી..
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 4:12 પી એમ(PM)
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે
