ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 9, 2025 3:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો.
આ પ્રસંગે શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે. નમો ડ્રોન દીદી, કૃષિ સખી બેન્ક સખી યોજનાનો લાભ મહિલાઓને મળી રહ્યો છે. શ્રીમતી બાંભણીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિન્ક રિક્ષા ચલાવી પગભર થયેલી મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા.