જુલાઇ 5, 2025 9:00 એ એમ (AM)

printer

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે છે. આજે સવારે શ્રી માંડવિયા ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે 10 કરોડ પાંચ લાખ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત ત્યારબાદ તેઓ પોરબંદરની મુલાકાતે જશે જ્યાં તેઓ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરશે, આવતીકાલે સવારે ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે જનસંપર્ક કરશે અને નાગરિકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરશે.