કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ આજે અમદાવાદમાં સાણંદની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- G.I.D.C. બેની મુલાકાત લેશે. દરમિયાન તેઓ પાઇલટ પ્રોડક્શન ફૅક્ટરી સીજી સેમિ પ્રૉજેક્ટના ઉદ્ઘાટન “પ્રારંભ”માં ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM)
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે
