કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે. આંધ્રપ્રદેશના મંગલાગિરીમાં 27 માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને પાંચ હજાર 233 કરોડ રૂપિયાના બે પૂર્ણ થયેલા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરતાં તેમણે કહ્યું, NHAI હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 120 ટકાથી વધીને 2025માં આઠ હજાર 700 કિલોમીટર થઈ છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:21 એ એમ (AM)
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પર ભાર મૂકી રહી છે.
