કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં છે.બોર્ડે કહ્યું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પેપર લીક થયાની અફવા ફેલાવે છે. બોર્ડે કહ્યું કે આ તમામ દાવા નિરાધાર છે અને તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ડર પેદા કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 5:54 પી એમ(PM) | શિક્ષણબોર્ડ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડએ સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત 2025 બોર્ડ પરીક્ષા માટે પ્રશ્નપત્રો લીક સંબંધિત દાવાઓને ફગાવ્યાં
