નવેમ્બર 11, 2024 7:23 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોએ વધુને વધુ સંખ્યામાં આવી પોતાની જણસ વેચી સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ.આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડ઼િયા, પૂર્વ મંત્રી બાબુ બોખિરિયા, જિલ્લા પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.