ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં સો ટકા રેશનકાર્ડ ડિજિટાઇઝ્ડ થયા

કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ સો ટકા રેશનકાર્ડ હવે ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.
આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે લગભગ 20 કરોડ 58 લાખ ઘરગથ્થુ રેશનકાર્ડમાંથી તમામનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.