ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા. તેમની સાથે ભૂતપૂર્વ રાજ્ય ભાજપ વડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને રાજ્ય ભાજપ વડા નૈનાર નાગેન્દ્રન અને અન્ય રાજ્ય ભાજપના દિગ્ગજો હતા.શ્રી પીયૂષ ગોયલ NDA ના સાથી પક્ષો સાથે વાટાઘાટો કરવા માટે ચેન્નાઈમાં છે તમિલનાડુ ચૂંટણીના પ્રભારી શ્રી ગોયલે આગામી ચૂંટણીઓ માટે AIADMK NDA જોડાણનું નેતૃત્વને લગતી ચર્ચા માટે આ બેઠક યોજી હતી.
Site Admin | જાન્યુઆરી 22, 2026 3:47 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા.