વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે. જેનાથી શ્રમ-સઘન ક્ષેત્રો માટે નવી તકો ખુલશે.
ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરારની ત્રીજી વર્ષગાંઠ પર, શ્રી ગોયલે જણાવ્યું કે આ કરારે છેલ્લા ત્રણ વર્ષમાં સતત નિકાસ વૃદ્ધિ, બજાર પહોંચ અને મજબૂત પુરવઠા શ્રેણી સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી છે.
સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે કહ્યું, આ કરાર ભારતીય નિકાસકારો, MSME, ખેડૂતો અને કામદારોને લાભ આપી રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 7:49 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું, પહેલી જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં ભારતીય નિકાસ પર કોઈ કર નહીં લાગે.