સપ્ટેમ્બર 4, 2025 7:42 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષાઓમાં માર્ગ સલામતી અંગે શિક્ષિત કરવા પર ભાર મૂક્યો.

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષાઓમાં માર્ગ સલામતી અંગે શિક્ષિત કરવું એ જવાબદાર નાગરિકોના ઉછેર તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
નવી દિલ્હીમાં FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ અને સિમ્પોઝિયમ 2025ને સંબોધતા, શ્રી ગડકરીએ કહ્યું કે, માર્ગ પરિવહન મંત્રાલય શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કરી રહ્યું છે..