ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2025 7:37 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ રાજકોટ ખાતેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન અને 7 જોડી ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે હતા. તેમણે નવાગઢ રેલવે મથકેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી વિવિધ મથકો પર મળેલા 7 જોડી ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યુ, આ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરના રંગકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક લાખથી વધુ કામદારો અને જેતપુર વિસ્તારના લોકોને ફાયદો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.