ડિસેમ્બર 14, 2025 4:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, મેદાનમાં ઉતરનાર ખેલાડી ક્યારેય હારતો નથી તે જીતે છે અથવા શીખે છે.
આ સાંસદ ખેલ મહોત્સવમાં 3 હજારથી વધુ યુવાઓએ નોંધણી કરાવી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.