નવેમ્બર 14, 2025 5:27 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટ રેલવેમથકથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી સ્થાનિક ટ્રૅન શરૂ થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકેસને વધુ ગતિ મળશે. તેમજ મુસાફરોની સુવિધામાં વધારો થશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.